રાજ્યમાં શોભાયાત્ર દરમિયાન સાબરકાંઠાના વડામથક હિંમતનગર ખાતે થયેલા કોમી તોફાનમાં પોલીસે દ્ઘારા પથ્થરમાારા સામેલ તોફાની તત્વોની સીસીટીવીના અધારે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધેકલી પાડ્યુ હતુ અને કોમી અથડામણમાં તલવાર સાથે નીકળેલા આરોપીના પરિજનોએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના પરિજનો દલીલ કરતા જણાવ્યુ હતુ કે આરોપી નાની ઉમંરનું હોવાની અરજીમાં દલીલ કરાઇ હતી જોકે હાઇકોર્ટે તમામ બાબતોનું એનાલિસિસ કરી પરિજનો દ્ઘારા કરેલી અરજી ફગાવી હતી અને ચાર્જ શીટ થયા બાદ નવેસરથી અરજી કરવાની છુટ આપી હતી જણાવી દઇએ કે ગુજરાતમાં શોભાયાત્ર દરમિયાન બે જગ્યા પર હિંસા ફાટી નીકળવાની ઘટના પ્રકાશ આવી હતી જેમા પોલીસે તોફાનામાં સંડાવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી
