જાપાનની વિદેશયાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિની પ્રશંસા કરી છે. તેમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં હવે એક gb ડેટા ઠંડા પાણીની બોટલ કરતા પણ સસ્તો છે.
તમને જણાવી દઈએ કે ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન શનિવારે ટોકિયો પહોંચયા હતા. મોદીએ સોમવારે ટોચના જાપાની નેતાઓની સાથે બેઠક કરી અને ભારતીયય સમુદાયને સંબોદઇત કર્યું હતું.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાને ભારતમાં દુરસંચાર અને ઈન્ટરનેટના નેટવર્કની પ્રશંસા કરી હતી. કન્સલ્ટીંગ કંપની ઈવાયના અનુસાર 2022 સુધી ભારતની ડિજીટલ અર્થવ્યવસ્થા એક હજાર ડોલરની થઈ જશે જેથી એક કરડો રોજગારનું સર્જન થશે.