ED Raids : ED દ્વારા વહેલી સવારના દરોડામાં ખળભળાટ મચી ગયો છે. ઝારખંડની રાજધાની રાંચી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં EDના દરોડા ચાલુ છે. કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદના ઘર પર પણ EDના દરોડા ચાલુ છે.
સૂત્રોનું માનીએ તો, અંબા પ્રસાદના રાંચીના નિવાસસ્થાન અને અન્ય સ્થળો પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. હજારીબાગમાં પણ સર્ચ ચાલુ છે.
