ઈડરના પાવાપુરી જલમંદિરના જૈન મહારાજ સામે ફરી દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરન મહિલાએ ઈડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા રાજતિલક સાગરજી મહારાજે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
રાજતિલક સાગરજી મહારાજે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા પણ આ જ મહારાજનો વીડિયો વાયરલ થયો હતો. વધુ એક ફરિયાદ નોંધાતા જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
સુરેન્દ્રનગરની મહિલાએ ઇડર પોલિસ સ્ટેશને નોધાવી પોલિસ ફરીયાદ
- ઇડર પાવાપુરી જલ મંદિરના જૈન મહારાજ સામે ફરી દુષ્કર્મની ફરીયાદ નોધાઇ…
- સુરેન્દ્રનગરની મહિલાએ ઇડર પોલિસ સ્ટેશને નોધાવી પોલિસ ફરીયાદ
- રાજ તિલક સાગરજીએ દુષ્કર્મ આચર્યુ હોવાની પોલિસ ફરીયાદ,
- એક મહિના પહેલા પણ આ મહારાજના વિડીયો થયા હતા વાઇરલ,
- ફરી ફરીયાદ નોધાતા જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત