કોંગ્રેસના અસંતુષ્ટ નેતા એટલે G23ની બેઠકને લઈને શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ કરી હતી જેમાં કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળનાર અને તેમને સલાહ આપનાર નેતાઓને આડેહાથ લીધા હતા.
ગુજરાતમાં ભાજપ ને હરાવવી જરૂરી : શંકરસિંહ બાપુ
ભાજપને માત્ર 2 મહિનામાં હરાવી શકાય એમ છે : શંકરસિંહ બાપુ
2022 માં બધા સાથે મળીને ચૂંટણી લડે તો પરિણામ શક્ય છે : શંકરસિંહ બાપુ
પંજાબમાં ચાલુ રેસે ઘોડા બદલ્યાએ રાહુલ ગાંધીની મોટી ભૂલ: શંકરસિંહ વાઘેલા
‘2022 ચૂંટણી માં હું ભાજપ વિરોધી ગ્રૂપ માં હોઇશ’ : શંકરસિંહ વાઘેલા
કોંગ્રેસ પાર્ટીના હાઇકમાન્ડને યોગ્ય માહિતી આપનાર કોઈ નથી : શંકરસિંહ વાઘેલા
અમે કોઈ એન્ટિ-કોંગ્રેસ નથી, સોનિયાજી અને રાહુલજી પ્રત્યે માન-સન્માન છે: શંકરસિંહ વાઘેલા
રાહુલ ગાંધીના એડવાઇઝર તેમને સમજાવે છે રાજકારણ ફૂલટાઈમ જોબ છે : શંકરસિંહ વાઘેલા