Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના કેસ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા અશ્લીલ વીડિયો કેસમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સીએમએ રેવન્ના કેસમાં ઝડપથી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. સિદ્ધારમૈયાએ PMને JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા તેમજ ભારત પરત ફરવાની ખાતરી કરવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો કેસમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સીએમએ રેવન્ના કેસમાં ઝડપથી કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
PM પાસે આ માંગણી કરી હતી
સીએમ સિદ્ધારમૈયાએ પીએમને JD(S)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા તેમજ ભારત પરત ફરવાની ખાતરી કરવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી.
CMએ પત્રમાં લખ્યું છે.
શરમજનક રીતે, પ્રજ્વલ રેવન્ના 27 એપ્રિલ 2024 ના રોજ તેના રાજદ્વારી પાસપોર્ટનો ઉપયોગ કરીને જર્મની ભાગી ગયો, તેના ઘૃણાસ્પદ કૃત્યોના સમાચાર અને તેની સામે પ્રથમ એફઆઈઆર નોંધાયાના કલાકો પહેલા તરત જ.
'Obscene videos' case involving JD(S) MP Prajwal Revanna | Karnataka CM Siddaramaiah writes to Prime Minister Narendra Modi, requesting him to cancel the Diplomatic Passport of JD(S) MP Prajwal Revanna "along with prompt and concerted actions to secure his return to India."
The… pic.twitter.com/UUa2tJkOwp
— ANI (@ANI) May 23, 2024