રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની સિઝન પણ શરૂ થઇ છે જેમાં આયા રામ ગયા રામ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે જેના ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષોમાં નેતાઓની નારાજગી ફૂટીને બહાર આવતી હોય છે વધુ એક વાર કોંગ્રેસમાં ભંગાણ પડ્યો છે કોંગ્રેસના
ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સના પ્રમુખ કૈલાશ ગઢવીએ કોંગ્રેસનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે
सत्ता पाने या सरकार बनाने की कट्टर संकल्प के अभाव मै पिछले काफ़ी समय से कोंग्रेस का नेत्रित्व गुजरात मै सरकार बनाने मै असफल रहा है इससे सबसे ज़्यादा नुक़सान ज़मीन से जुड़े उन कार्यकर्तावों का होता है जो दिन रात मेहनत करते है अब थकान बहुत हो गई है – चलो कुछ नया करते है @AICCMedia
— C A Kailash k Gadhvi (@kailashkgadhvi) April 22, 2022
તેમણે સત્તાવાર રાજીનામુ આપી ટ્વિટર પર પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ હતુ કે “હું કોંગ્રેસથી બહુ થાકી ગયો છું ચાલો કયાંક નવુ કરીએ છીએ સત્તા મેળવવા કે સરકાર બનવવા સંક્લ્પના આભાવે પાછલા ઘણા સમયથી કોંગ્રેસનો નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવમાં નિષ્ફળ રહ્યો છે આનો સૌથી મોટો નુકસાન જમીનસ્તરેથી જોડાયેલા કાર્યકર્તાઓને થાય છે “સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર હવે કૈલાશ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.
થોડાક દિવસ આગાઉ અરવિંદ કેજરીવાલ જયારે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે કૈલાશ ગઢવી તેમની સાથે બંઘબારણે બેઠક કરી ચુક્યા છે જો કે કૈલાશ ગઢવી કયા પક્ષ જોડાશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી હવે એક બાદ એક કોંગ્રેસમાંથી નેતાઓ સાથ છોડતા એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ કોંગ્રેસની નિર્માણ થઇ છે થોડાક દિવસ આગાઉ કોંગ્રેસના કાદવર નેતા અને રાજકોટમાં કોંગ્રેસનો નેતૃ્ત્વ કરતા સિનિયર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસથી છેડો ફાડી આપમાં જોડાયા હતા