Chhota Udepur: 20 વર્ષથી દોરા-ધાગા કરી, મહિલાઓને માલીશ અને તંત્ર-મંત્રના નામે છેતરપિંડી કરતો ભુવો પકડાયો
છોટા ઉદેપુર જિલ્લાના સટુન ગામના ભુવો પકડાયો
કપટલીલા કરી મહિલાને પગમાં માલીશ કરનાર ભુવાનો પર્દાફાશ
૨૦ વર્ષથી દવાના નામે ધતિંગલીલા કરનાર ભુવાનો ભાંડાફોડ
મહિલાઓને દુઃખાવો બંધ કરવા માલીશ કરતો ભુવો ઝડપાયો
પરીક્ષામાં પાસ કરવાની ચમત્કારી બોલપેન આપતો હતો
દુઃખ દૂર કરવા કાળા દોરા બાંધવા, કંકુ ચોખા, ઉતારવિધિ કરતો હતો.
આદીવાસી વિસ્તારમાં ભુવાઓનું સામ્રાજયનો અંત લાવવાના બદલે સરકારની અંધશ્રદ્ધા
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમમાં 20 વર્ષથી દોરા-ધાગા કરતો
સરકાર ભૂવાઓના શરણે અંધશ્રદ્ધાળુ બની
ભુવો ગણપત નાથુભાઈ નાયકાની કપટલીલાનો ભાંડાફોડ થયો એ જ દિવસે સરકાર ભૂવાના શરણે
ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી ભૂવો પડ્યો
આદિવાસી વિસ્તારમાં ભુવાઓનો સામ્રાજયનો અંત લાવવાના બદલે ભૂપેન્દ્ર પટેલની સરકારની ઉત્તેજના
માતાજી-ગુરુ સાહેબનું ધાર્મિક સ્થાન બનાવી ભુવો ગણપત નાથુની ધતીંગ લીલા
તંત્ર-મંત્રના નામે લોકોની સાથે શારીરિક, માનસિક આર્થિક છેતરપિંડી કરતો ભૂવો ગણપત
કબીરપંથી ભુવો ગણપત આદીવાસી પ્રજાને આરોગ્યના નામે છેતરે છે
ગણપત ભુવાના પિતા પણ દુઃખ દર્દ મટાડવાનું કામ કરતા હતા
રોગ ને દુખ માટે કાળા દોરા બાંધવા, શ્રીફળ, ચોખા, પ્રસાદી કરવવા રૂપીયા ખંખેરતો
55 વર્ષનો ભુવો ગણપત નાથુભાઈ નાયકા ખેતીકામ સાથે રોગ જોવા, દોરા-દાણા