કેન્દ્ર સરકારે આ અંગે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે.તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉઅપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે. દેશમાં લોકડાઉન તા. 3 મે સુધી લંબાવાયુંછે ત્યારે હવે લોકડાઉન પછી જ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે.
અગાઉ ગયા સપ્તાહે સરકારે એક આદેશ દ્વારા ઇ-કોમર્સ કંપનીઓને એસેન્શિઅલ ઉપરાંત નોન એસેન્શિઅલ ચીજો વેચવાની પણ મંજૂરી આપી હતી. પરંતુ, રિટેલ વેપારીઓના સંગઠનોએ આ મંજૂરીનો વિરોધ કર્યો હતો અને વિવિધ વેપારીઓ અને એસોસીએશનો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રીને રજુવાત કરવામાં આવી હતી કે આ મંજૂરીથી નાના વેપારીઓ અને દુકાનદારોને ભારે નુકસાન થશે. જેને પગલે સરકારે ઉપરોકત નિર્ણય લેતા લોકડાઉનનો ચુસ્ત પાલનકરાવવા સાથે લોકડાઉન પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ નાની મોટી કંપની કે નાના વેપારીઓ માટેની તમામ મંજૂરી રદ કરી છે.ઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરીપાછી ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે.તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉઅપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે.
દેશમાં લોકડાઉન તા. 3 મે સુધી લંબાવાયુંછે ત્યારે હવે લોકડાઉન પછી જ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે. અગાઉ ગયા સપ્તાહેસરકારે એક આદેશ દ્વારા ઇ-કોમર્સ કંપનીઓને એસેન્શિઅલ ઉપરાંત નોન એસેન્શિઅલ ચીજોવેચવાની પણ મંજૂરી આપી હતી. પરંતુ, રિટેલ વેપારીઓના સંગઠનોએ આ મંજૂરીનો વિરોધ કર્યો હતો અને વિવિધ વેપારીઓ અને એસોસીએશનો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રીને રજુવાત કરવામાં આવી હતી કે આ મંજૂરીથી નાના વેપારીઓ અને દુકાનદારોને ભારે નુકસાન થશે. જેને પગલે સરકારે ઉપરોકત નિર્ણય લેતા લોકડાઉનનો ચુસ્ત પાલન કરાવવા સાથે લોકડાઉન પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ નાની મોટી કંપની કે નાના વેપારીઓ માટેની તમામ મંજૂરી રદ કરી છે.