નડિયાદના એક પરિવારની 2 વર્ષ 6 મહિનાની માસુમ બાળકી પર તેના સગા પિતાએ પરિવરજનોનની મદદથી દુષ્કર્મ આચર્યું છે. આ ફરિયાદ બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બાળકીની ઉંમર અને અન્ય પાસાને ધ્યાનમાં રાખીને પોલીસે ગુપ્ત રીતે તની તપાસ ચાલુ કરી છે.
આ હેવાન પિતાએ 6 મહિના પહેલા પણ પોચતાની માસુમ દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં માતાની ફરિયાદના આધારે બાળકીના પિતા અને દાદા-દાદી સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
સુત્રો પાસ,ેથી મળતી માહિતી પ્રમાણે નડિયાદમાં જિલ્લા કોર્ટ પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની 2 વર્ષની બાળ કી પર તેના પિતાએ પ્રથમ વખત 6 મહિના પહેલા અને હાલમાં બીજી વાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.