દિવાળીના પહેલા પુષ્ય નક્ષત્ર આ યોગ માં કરાતી કોઈ પણ ખરીદી અક્ષય રહે છે કોરોના કેસો ઘટ્યા બાદ ધંધા રોજગાર ધીમે ધીમે ચાલુ થઇ રહ્યા છે કોરોના મહામારી પછી પહેલીવાર તેજીનું પ્રકાશ ફેલાઈ રહ્યો છે અમદાવાદ શહેર માં માણેકચોકમાં આવતીકાલે પુષ્ય નક્ષત્ર હોવાથી અંદાજે 10કરોડ કે તેથી વધુ સોના ચાંદી નું વેચાણ થવામાં આવી રહ્યું છે
અમદાવાદ શહેરમાં વેપારીઓને આશા છે કે પુષ્ય નક્ષત્ર ની તૈયારીઓ તાડેમાર થઇ ચુકી છે કોરોના કાળ માં આ વર્ષ ના તહેવારો ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી રહી છે પુષ્ય નક્ષત્ર હોવાથી બજારોમાં સોનૂજસોનું જોવા મળી રહ્યું છે પુષ્ય નક્ષત્ર હોવાથી આજે સોના ચાંદીમાં 70થી 80ટકા નો વધારો જોવા મળશે
પુષ્ય નક્ષત્ર ના દર વર્ષ 150થી 200કરોડ સુધીનો વેચાણ થાય તેવા બજારમાં માહોલ જોવા મળ્યો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા જ઼ 27નક્ષત્ર માં પુષ્ય નક્ષત્ર શ્રેઠ માનવામાં આવે છે પુષ્ય નક્ષત્ર માં કિંમતી ચીજવતસ્તુ ની ખરીદી અતિ શુભ માનવામાં આવે છે જ્યોતિષશાત્ર ના વચન પ્રમાણ કિંમતી વસ્તુ ની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે તો તેને સમૃદ્ધિ ગણવામા આવે છે
પુષ્ય નક્ષત્ર માં સોનુ ચાંદી ઝવેરાત કિંમતી વસ્તુ ને ઘરમાં રાખવાથી અતિ શુભ માનવામાં આવે છે પુષ્ય નક્ષત્ર ના ગત વર્ષ ની સરખામણીએ આ વર્ષ સીઝન માં બિઝનેશ ડબલ થઈ રહ્યો છે 2ગ્રામ થી લઈને 7ગ્રામ સુધીનું લાઈટવેઇટ ફેન્સી જવેલરી ડિમાન્ડ આ વર્ષ વધુ જાહેર થઈ રહી છે