૨૨.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક
૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા કેસ અને મરણની સ્થિતિ
આજના કેસ | આજના મરણ | આજના ડીસ્ચાર્જ |
૧૩૫ | ૦૮ | ૩૫ |
૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જિલ્લો | કેસ | પુરૂષ | સ્ત્રી |
અમદાવાદ | ૬૭ | ૪૮ | ૧૯ |
વડોદરા | ૦૧ | ૦૦ | ૦૧ |
મહીસાગર | ૦૯ | ૦૩ | ૦૬ |
છોટા ઉદેપુર | ૦૪ | ૦૪ | ૦૦ |
બનાસકાંઠા | ૦૧ | ૦૧ | ૦૦ |
આણંદ | ૦૨ | ૦૨ | ૦૦ |
સુરત | ૫૧ | ૩૫ | ૧૬ |
કુલ | ૧૩૫ | ૯૩ | ૪૨ |
દર્દીઓની વિગત
ક્રમ | અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી | દર્દી | ડીસ્ચાર્જ | મૃત્યુ | |
વેન્ટીલેટર | સ્ટેબલ | ||||
૧ | ૨૪૦૭ | ૧૩ | ૨૧૧૨ | ૧૭૯ | ૧૦૩ |
લેબોરેટરી પરીક્ષણની વિગત
વિગત | ટેસ્ટ | પોઝીટીવ | નેગેટીવ |
અત્યાર સુધીના કુલ | ૩૯૪૨૧ | ૨૪૦૭ | ૩૭૦૧૪ |
૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત
ક્રમ | ઉમર | જાતિ | જીલ્લો | હોસ્પિટલનું નામ | અન્ય બિમારીની વિગ્ત |
૧ | ૬૩ | પુરુષ | વડોદરા | ગોત્રી હોસ્પિટલ | કિડનની બિમારી |
૨ | ૪૯ | પુરુષ | અમદાવાદ | એસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદ | |
૩ | ૫૯ | પુરુષ | અમદાવાદ | એસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદ | હાઈપર ટેન્શન, ડાયાબિટીસ |
૪ | ૫૮ | પુરુષ | અમદાવાદ | એસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદ | હાઈપર ટેન્શન, |
૫ | ૫૬ | પુરુષ | અમદાવાદ | એસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદ | હાઈપર ટેન્શન, ડાયાબિટીસ |
૬ | ૫૫ | પુરુષ | અમદાવાદ | એસ.વી.પી હોસ્પિટલ, અમદાવાદ | |
૭ | ૬૦ | સ્ત્રી | વડોદરા | એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા | હાઈપર ટેન્શન |
૮ | ૫૫ | સ્ત્રી | વડોદરા | એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા | ડાયાબિટીસ |
૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ ડીસ્ચાર્જની વિગત
જિલ્લો | ડીસ્ચાર્જ | પુરૂષ | સ્ત્રી |
અમદાવાદ | ૩૦ | ૨૩ | ૦૭ |
છોટા ઉદેપુર | ૦૧ | ૦૦ | ૦૧ |
સુરત | ૦૨ | ૦૦ | ૦૨ |
ભાવનગર | ૦૨ | ૦૨ | ૦૦ |
કુલ | ૩૫ | ૨૫ | ૧૦ |
રોગની પરીસ્થિતિ
વિશ્વ | ભારત | ગુજરાત | |
નવા કેસ | ૮૩૦૦૬ | ૪૮૭ | ૧૩૫ |
કુલ કેસ | ૨૩૯૭૨૧૬ | ૨૦૪૭૧ | ૨૪૦૭ |
નવા મરણ | ૫૧૦૯ | ૧૨ | ૦૮ |
કુલ મરણ | ૧૬૨૯૫૬ | ૬૫૨ | ૧૦૩ |
**
૧૦૪ હેલ્પ લાઈન વિગત
ક્રમ | વિગત | સંખ્યા |
૧ | કોરોના રીલેટેડ કોલ | ૫૧૮૦૧ |
૨ | સારવાર અપાયેલ વ્યક્તિ | ૧૪૯૫ |
કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો
ક્રમ | હોમ કોરોન્ટાઇન | સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન | પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન | કુલ કોરોન્ટાઇન સંખ્યા |
૧ | ૨૮૫૯૧ | ૩૪૨૬ | ૩૦૦ | ૩૨૩૧૭ |
ક્રમ | જીલ્લો | કેસ | મૃત્યુ | ડીસ્ચાર્જ |
૧ | અમદાવાદ | ૧૫૦૧ | ૬૨ | ૮૬ |
૨ | વડોદરા | ૨૦૮ | ૧૦ | ૮ |
૩ | સુરત | ૪૧૫ | ૧૨ | ૧૩ |
૪ | રાજકોટ | ૪૧ | ૦ | ૧૨ |
૫ | ભાવનગર | ૩૨ | ૫ | ૧૮ |
૬ | આણંદ | ૩૦ | ૨ | ૪ |
૭ | ભરૂચ | ૨૪ | ૨ | ૩ |
૮ | ગાંધીનગર | ૧૭ | ૨ | ૧૧ |
૯ | પાટણ | ૧૫ | ૧ | ૧૧ |
૧૦ | પંચમહાલ | ૧૧ | ૨ | ૦ |
૧૧ | બનાસકાંઠા | ૧૬ | ૦ | ૧ |
૧૨ | નર્મદા | ૧૨ | ૦ | ૦ |
૧૩ | છોટા ઉદેપુર | ૧૧ | ૦ | ૨ |
૧૪ | કચ્છ | ૬ | ૧ | ૧ |
૧૫ | મહેસાણા | ૭ | ૦ | ૨ |
૧૬ | બોટાદ | ૯ | ૧ | ૦ |
૧૭ | પોરબંદર | ૩ | ૦ | ૩ |
૧૮ | દાહોદ | ૪ | ૦ | ૦ |
૧૯ | ગીર-સોમનાથ | ૩ | ૦ | ૨ |
૨૦ | ખેડા | ૩ | ૦ | ૦ |
૨૧ | જામનગર | ૧ | ૧ | ૦ |
૨૨ | મોરબી | ૧ | ૦ | ૦ |
૨૩ | સાબરકાંઠા | ૩ | ૦ | ૨ |
૨૪ | અરવલ્લી | ૧૭ | ૧ | ૦ |
૨૫ | મહીસાગર | ૧૨ | ૦ | ૦ |
૨૬ | તાપી | ૧ | ૦ | ૦ |
૨૭ | વલસાડ | ૩ | ૧ | ૦ |
૨૮ | નવસારી | ૧ | ૦ | ૦ |
કુલ | ૨૪૦૭ | ૧૦૩ | ૧૭૯ |
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૦૩/૦૫/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.
જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે.
- રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૨૨/૦૪/૨૦૨૦ સુધીમાં ૨૦૩૫ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકોને ૨૨૦૭ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે.
- રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નરશ્રી (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા
- રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
- તા.૨૨/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૫૦૧૪ જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
- રાજયમાં લેબોરેટરી પરીક્ષણની વિગતો
COVID 19 Testing laboratories in Gujarat | ||
Government Laboratory | ||
No | Name of Laboratory | |
1 | B.J.Medical College, Ahmedabad | |
2 | M.P.Shah Medical College, Jamnagar | |
3 | Government Medical College, Bhavnagar | |
4 | Government Medical College, Vadodara | |
5 | Government Medical College, Surat | |
6 | PDU Medical College, Rajkot | |
7 | SVP Medical College, Ahmedabad (NHL) | |
8 | GMERS-Sola, Ahmedabad | |
9 | NIOH, Ahmedabad | |
10 | Gujarat Biotechnology Research Centre (GBRC), Gandhinagar * | |
11 | GCRI -Ahmedabad | |
12 | IKD Hospital, Laboratory (Extension of BJMC) * | |
13 | SMMIMER Hospital Surat | |
14 | STDC Ahmedabad | |
15 | TB Centre Surat | |
Private Laboaratory | ||
No | Name of Laboratory | |
14 | Unipath Speciality Laboaratory, Ahmedabad | |
15 | Supratech Micropath Diagnostics & Research laboratory | |
16 | SN Gene lab, Private limited, Surat | |
17 | Pangenomics International Pvt. Ltd, Ahmedabad |