કચ્છમાં ફરી ભૂકંપનો આચંકો આવ્યો છે. ફરીથી ધરતીકંપ થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. કચ્છના રાપરથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ ભૂકપંની તીવ્રતા 3.9 રિક્રટર સ્કેલ નોંધાઈ હતી.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં ચાલુ રહેલા ભુકંપ ના આંચકાઓ ને કારણે લોકો માં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે,કચ્છ માં સતત ભુકંપ ના હળવા આચકાઓ આવી રહ્યા છે.
