CM Atishi: આ છે દિલ્હીના નવા CM આતિશીની નેટવર્થ, જાણો તેમની માસિક કમાણી.
CM Atishi: દિલ્હીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે અરવિંદ કેજરીવાલની જગ્યાએ દિલ્હીની જવાબદારી આતિશીને સોંપવામાં આવી છે. કેજરીવાલે થોડા દિવસ પહેલા જ રાજીનામાની જાહેરાત કરી હતી.
CM Atishi: આખરે દિલ્હીમાં નવા CMની જાહેરાત કરવામાં આવી છે. હવે આતિશી અરવિંદ કેજરીવાલની જગ્યાએ દિલ્હીમાં સીએમ પદની જવાબદારી સંભાળવા જઈ રહી છે. તેમને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મતલબ કે આગામી વિધાનસભા ચૂંટણી સુધી દિલ્હીની કમાન મહિલા મુખ્યમંત્રીના હાથમાં રહેશે. આવી સ્થિતિમાં, અમે તમને દિલ્હીના નવા સીએમ આતિષીની કુલ નેટવર્થ વિશે જણાવી રહ્યા છીએ.