જુનાગઢ તાલુકાના માખિયાડા ગામે ગુલાબ નગર ધોરાજી રોડ ખાતે આવેલ સાંતવન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ દ્વારા તારીખ 2 4 2023 વર્લ્ડ ઓટિઝમ ડે અને 7 4 2023 વર્લ્ડ હેલ્થ ડે ખાસ વિશિષ્ટ પ્રકારની ક્ષતિ અંગે જાગૃત થી દિવસની ઉજવણી વિશેષ કરવામાં આવશે જેમાં આપણી દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાં ખેડા ખાતે દાંતના ચેકઅપ કેપનું નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નકુમ મેડમ સિવિલ હોસ્પિટલ સરપંચ શ્રી શારદાબેન માથેરા ડોક્ટર હાર્દિક સાહેબ માલવી જીગ્નેશ ભાઈ વાછાણી મેડિકલ ઓફિસર મજેવડી ડોક્ટર સોહમ સાહેબ બુચ દુધીબેન પટોડીયા વિજયાબા લોઢીયા સામાજિક કાર્યકર્તા જુનાગઢ રોટરી ક્લબ પ્રમુખશ્રી ખાતુ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ધોરાજી રોડ પર આવેલ સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ ખાતે યોજાશે જેમાં નિમંત્રક તરીકે શાંતવંધ વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢના પ્રમુખ નીલમબેન પરમાર રેખાબેન પરમાર ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ 7 4 2023 સવારે 9:30 વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત થશે માખીયાળા ગામે આ કાર્યક્રમ યોજાશે જેને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાનો ની ઉપસ્થિતિમાં યોજાશે
