શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા 1198 મો દિવ્ય સત્સંગ સંપન્ન
પોરબંદર નાં ખૂબ જ જાણીતા એવા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળનો 1198 મો દિવ્ય સત્સંગ સતાપરના રાજપૂત સમાજ ખાતે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં યોજાયેલ હતો ખુબજ બહોળી સંખ્યામાં ગામનાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાસ – ગરબાની રમઝટ સાથે ભક્તિભાવમાં લીન બની ધન્ય બન્યા હતા
સત્સંગ દરમ્યાન સપ્તાહ નાં આયોજન માટે ₹ 8,250/- ની ફાળો પણ એકત્રિત થયેલ જે સત્સંગનાં વિરામ સમયે આયોજકોને અર્પણ કરવામાં આવેલ આમ, પોરબંદરનાં જાણીતા એવા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળનો 1198મો દિવ્ય સત્સંગ વધુ એક સેવાકાર્ય સાથે સંપન્ન થયેલ હતો. પોરબંદર નાં ખૂબ જ જાણીતા એવા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળનો 1198 મો દિવ્ય સત્સંગ સતાપરના રાજપૂત સમાજ ખાતે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં યોજાયેલ હતો ખુબજ બહોળી સંખ્યામાં ગામનાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાસ – ગરબાની રમઝટ સાથે ભક્તિભાવમાં લીન બની ધન્ય બન્યા હતા સત્સંગ દરમ્યાન સપ્તાહ નાં આયોજન માટે ₹ 8,250/- ની ફાળો પણ એકત્રિત થયેલ જે સત્સંગનાં વિરામ સમયે આયોજકોને અર્પણ કરવામાં આવેલ આમ, પોરબંદરનાં જાણીતા એવા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળનો 1198મો દિવ્ય સત્સંગ વધુ એક સેવાકાર્ય સાથે સંપન્ન થયેલ હતો.