રોટલા બેન્ક પોરબંદર દ્ધારા અવિરત ચાલતો અનોખો સેવાયજ્ઞ
રોટલા બેન્ક પોરબંદર દ્ધારા અનોખો સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં નરેન્દ્રભાઈ જોષી તરફથી નાળિયેરમા હોલ પાડીને કીડીયારૂ પૂરવાનો સેવાયજ્ઞ યોજાયો હતો અને રોટલા બેન્ક પોરબંદરના સેવકો દ્વારા અવિરત સેવાયજ્ઞ ચાલતા હોય છે ત્યારે નરેન્દ્રભાઈ જોષી તરફથી નારીયેલની અંદર હોલ પાડીને ઘઉ નો લોટ, ચોખાનો લોટ, રવો, ખાડનો પાવડર, બિસ્કીટનો ભુક્કો, ગંગાજળ અને તુલસી પાન વગેરે મિકસ કરી નારીયેલની અંદર ભરી અલગ અલગ વિસ્તારમાં જયાં ઝાડ હોય ત્યાં મુકવામાં આવ્યા હતા અને આ કાર્યમા રોટલા બેન્ક પોરબંદરના તમામ સેવકો એ જહેમત ઉઠાવી હતી રોટલા બેન્ક પોરબંદરના સેવકો દ્વારા અવિરત સેવાયજ્ઞ ચાલતા હોય છે ત્યારે નરેન્દ્રભાઈ જોષી તરફથી નારીયેલની અંદર હોલ પાડીને ઘઉ નો લોટ, ચોખાનો લોટ, રવો, ખાડનો પાવડર, બિસ્કીટનો ભુક્કો, ગંગાજળ અને તુલસી પાન વગેરે મિકસ કરી નારીયેલની અંદર ભરી અલગ અલગ વિસ્તારમાં જયાં ઝાડ હોય ત્યાં મુકવામાં આવ્યા હતા અને રોટલા બેન્ક પોરબંદર દાતાનો રોટલા બેન્ક પોરબંદરના સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો