મેંદરડા પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના દાત્રાણા ગામે એક મહિલા ઈલેક્ટ્રીક પાણીની મોટર વડે પાણી ભરી રહી હતી ત્યારે વીજ શોખ લાગતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મેંદરડાના એક આધેડ આર્થિક વિશ્વમાંથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત્યું હતું મેંદરડા પથ્થરના દાત્રાણા ગામે રહેતા પાર્થભાઈ વિજયભાઈ પરમાર રે પોલીસને જણાવવાનું સાર ચંદ્રિકાબેન વિજયભાઈ પરમાર વર્ષ 42 પોતાના ઘરે ઈલેક્ટ્રીક પાણીની મોટર વડે પાણી ભરી રહ્યા હતા તે દરમિયાન ચંદ્રિકાબેન ને મોટરમાંથી વીજ ચોક લાગ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ 9 એપ્રિલના બન્યો હોવાની પોલીસ માંથી માહિતી મળવા પામી છે જ્યારે અન્ય એક બનાવવામાં મેંદડા ના રહેતા ભાવેશ રમેશભાઈ રાઠોડ પોલીસે માં જણાવ્યા અનુસાર રમેશભાઈ દલુભાઈ રાઠોડ 50 કામ ધંધો ચાલતો ન હોય અને આર્થિક વિસ્થી કંટાળી તે રમેશભાઈ ઝેર દવા પી લેતા સર્વ દરમિયાન મોતની જગ્યાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે સર્વર દરમિયાન મોતની બજતા પરિવારજનોમાં એક શોખનું ગહેરુ મોજુ ફરી વળ્યું હતું
