મેંદરડા શહેરના અજાબ રોડ પર આવેલ આખી મઢી રામજી મંદિર સુખરામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ તથા નું પ્રારંભ શનિવારના દિવસથી કરવામાં આવ્યો છે કથાનું શ્રવણ વ્યાસપીઠ પરથી ધરમપુર નિવાસી ભગવદ આચાર્ય પંકજભાઈ વ્યાસ દરરોજ બપોરે ત્રણ થી છ દરમિયાન આવી કોને રસપાન કરાવે છે કથા દરમિયાન રવિવારે જન્મે જયરાજાની કથા સોમવારે સુખદેવજી નું જીવન ચરિત્ર વ્યાસ અને જનક વચ્ચે થયેલ સંવાદને રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે મંગળવારના દિવસે શ્રીરામ કથા અને કૃષ્ણ મહોત્સવ ઉજવણી કરાશે કથા ના બીજા દિવસે નાની ખોડીયાર મુક્તિધામ આશ્રમમાં વિરલ બાપુ જુનાગઢના મહેશ્વરી માતાજી શાસ્ત્રી પરેશભાઈ મહેતા ભાવેશ બોરીસાગર ચુડા થી અમિતભાઈ વેગડા સહિતના દામો ગામથી શ્રદ્ધાળુ કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત રહેલા મહાનુભવોનું મહંત શ્રી સુખરામદાસ બાપુ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું ગૌશાળા ના લાભાર્થે અને આશ્રમ માટે આ કથાનું આયોજન મહંત શ્રી સુખરામદાસ બાપુ દ્વારા મેંદરડા ખાતે કરવામાં આવ્યું છે જેની મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે
