માંગરોળ ને જોડતા બે માર્ગો પર બંને બાજુ આવેલ રાજાશાહીના વખતના અને પર્યાવરણ માટે લાભદાય એવા વૃક્ષોમાં એકા એક આગ લાગવાના અનેક બનાવ બન્યા છે જે મામલે પ્રકૃતિ પ્રેમીઓએ મામલતદારને આવેદન પાઠવી પેસ કદમીના ઇરાદે વૃક્ષોનું આગને હવાલે કરવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે સંજીવની નેચર ફાઉન્ડેશનના નેજા હેઠળ તરુ દેવો ભવ અને છોડમાં રણછોડના નારા સાથે જાગૃત લોકોએ આવેદન પાઠવ્યું હતું. માંગરોળ થી કેશોદ અને જુથળ ગામ નાથ રોડ ને જોડતા રસ્તા પર આવેલ વૃક્ષો હજારો પક્ષીઓનું આશરેય સ્થાન છે હોટેલ માંગુ ને ધુમ થતા તાપમાં સીધા છાયડો તેમજ પર્યાવરણનું શુદ્ધિકરણ મહત્વનો ભાગ ભજવે છે ખાસ કરીને કામનાથ રોડ પર આવનાર વૃક્ષો એકાએક ભભૂકી ઊઠી આગળ ચિંતાનો વિષય બન્યો છે આગ લાગી હોવાનું જાણ થતાં દોડી આવી અને તે ઠારવા ના પ્રયાસ કર્યો હતો આગ બુજાવવા ફાયર ફાઈટર અને પ્રાઇવેટ ટેન્કરો ની મદદ પણ લેવામાં આવી હતી આમામલે તટસ્થ તપાસ કરવા માંગ છે અને આગ લાગવાનું કારણ જાણવા તંત્રને આવેદન અપાયું
