માંગરોળમાં 11 વર્ષ પહેલા પછી બેઠેલી પત્ની તેના પિયર ને ઘેર જઈ હત્યા કરી નાખી હતી હત્યા કરી નાખી હતી કોર્ટમાં તેણે પોતે માનસિક અસ્થિર હોવાનો નાટક કર્યું હતું પણ કોટે તેની ઝાલાકી પકડી પાડી આજીવન કેદની સજા ફટકારી હતી માંગરોળના બંદર વિસ્તારમાં લાઈટ હાઉસની સામે રહેતા જયેશ મોતીવરસ ઉંમર 30 નામનો યુવાન પત્ની લક્ષ્મીબેન લક્ષ્મીબેન ચારેક વર્ષથી સામે બેઠી હતી 19 ઓક્ટોબર 2012 ના રોજ આરોપીએ સાંજે 7:30 વાગે અરસામાં લક્ષ્મીબેન ને પિયર ને ઘેર જઈ તારે ઘર માંડવું છે કે કહી તેની ડોક પકડી છરીના ઘા જગ્યાએ કરી નાખી હતી આ અંગે કેસ કેશોદની એડિશન જજ જે મિલન ગિરીશ દવેની કોર્ટમાં ચાલી ગઈ હતી જેમાં આરોપીએ પોતે માનસિક અસ્થિર હોવાનું કારણ રજૂ કર્યું હતું જેમાં તેને સ્ક્રીજુફીનીયાની કરાયાથી જોકે કોટે કરેલા નિરીક્ષણ એવું જાણવા મળ્યું કે આરોપી પોતે વસ્તુઓની આકલન કરી શકે છે તેવો સમય સ્થળ અને વ્યક્તિ અંગે જાણકારી ધરાવે છે સાદી અથવા જટિલ સૂચનાઓ સમજી શકે છે તેવું પોતાને અપાયેલ બીમારી અને ઉપચાર ની સમજણ ધરાવી શકે છે જેથી કોટે તેને સજા જાહેર કરી
