મહુવા અને જેસર ફોરેસ્ટ વિભાગના ગોડાઉનમા રાખેલ ઘાંસને નુકસાન થયેલ રકમ બે કરોડ ઓગણત્રિસ લાખ રકમ ચુકવવા વિમા કંપનીને આદેશ વિમા કંપની સામે લડી સરકાર અને ફોરેસ્ટ વિભાગના ૨૨૭૫૧૧૨૨ની માતબર રકમ સરકારને ચુકવવા આદેશ શુરેશ બારૈયાની લડત આખરે રંગ લાવી કંપની સામે વળતર બાબતે માઢક તકરાર નિવારણ આયોગમાં અપીલ કરેલ જેનો ચુકાદો -૪-૦૨૩ ના રોજ થયેલ, જેમાં આયોગે ૨૨૭૫૧૧૨૨/- (બે કરોડ સત્તાવીશ લાખ એકાવન હજાર એક્સો બાવીશ) ૯% વ્યાજ સાથે તેમજ શારીરિક માનસિક ત્રાસ, અરજીખુશીનો ખર્ચ પેટે ૯પ૦૦૦/- (પંચાણું હજાર) દિન ૩૦ માં ચૂકવવા તાત્કાલિક આદેશ કરવામાં આવેલ. આ બાબતે નુકસાન ન જીપ અને ફોરેસ્ટ વિભાગ ન કરોડો નુ ધાસ નુક્સાન ન થાઈ તેમાટે અમે અને અમારી ટીમે સતત પ્રયાસ કરેલ અને મહેનત રંગ લાવી એટલી અધધ રકમ ચુકવવા જાહેર થતા ફોરેસ્ટ વિભાગ તળાજા મહુવાં સર વિભાગ માં માહોલ ફોરેસ્ટ ઓફિસર શુરેશભાઈ બારૈયા અને મુકેશ ભાઈ વાધેલા બન્ને ફોરેસ્ટ ઓફિસર ને અભિનંદન પાઠવેલ અંગે સિંહ ને અન્ય રાજ્ય માં ટ્રેન મારફત અમુક ટ્રેનિંગ મા લઈ જવા માટે ગુજરાત રાજ્ય ના એક માત્ર શુરેશભાઈ બારૈયાને જવાબદારી સોપવામાં આવેલ અને સુપરે સુંદર જવાબદારી નિભાવતા એ વખતે ગુજરાત ભરમાં થી અભિનંદન ની વર્ષા થઈ હતી ફોરેસ્ટ રેન્જ ઓફિસર શ્રેશભાઈ મુળ વતન તળાજાના ગોરખી ગામ ના વતની હોય. આજે ગોઘન ના ઘાંસ ના સરકાર ના કરોડો રૂપિયા પુરા પ્રયાસ કરી બન્ને ફોરેસ્ટ ઓફિસરે બચાવ્યા ની જાણ થતા ગોખી ગામ પરીવાર અને તળાજા પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને ઠેરઠેર થી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શશભાઇ ઉલ્લેખનિય છે કે ફોરેસ્ટ ઓફિસર બારૈયા નો મોબાઈલ નંબર પરશુરેશભાઇ સંપર્ક કરતા ગુરેશભાઇ બારૈયાએ સમર્થન આપેલ અને વધુમાં જણાવેલ કે આ ધાસ ફોરેસ્ટ વિભાગ બારૈયાએ ફોરેસ્ટ વિભાગ માં અનેક સફળતા પ્રાપ્ત કરેલ અને આર એફ ઓતરીકે શુરેશભાઇ બારૈયાનુ જૂનાગઢ મા તળાજા મળતી વિગત મુજબ વાવા નુક્સાન ઝોડામાં લાખ્ખો રૂપયાનું થવા પામેલ ત્યારે તોતે વાવાઝોડા દરમ્યાન મહુવા અને જેસર રેન્જ માં ખુબજ તારાજી સર્જેલ અને કરોડો રુપિયા ની નુકસાન થઈ હતી જેમાં ફોરેસ્ટ વિભાગ ના સરકારી ગોડાઉનમાં રાખેલ ઘાંસ,ગંજી પર રાખેલ ઘાંસ પણ પલળી જવા પામેલ અને કરોડો રૂપિયાની વન વિભાગ અને સરકાર ને નુકસાન થવા પામેલ, તે સંદર્ભે ગોડાઉનમાં રાખેલ ઘાંસ, ગંજી પર રાખેલ ઘાંસ વગેરેનો યોગ્ય તકેદારી રાખી ફોરેસ્ટ વિભાગ કંપનીઓ એ જે તે સમયે વળતર નામંજૂર કરતા આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહુવા સુરેશભાઈ બારૈયા, અને જેસર મુકેશભાઈ
