મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિ દ્વારા આઝાદીના શહીદવીરોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિ પોરબંદર ગુજરાત તેમજ માહી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે 23 માર્ચ વીર શહીદ ભગતસિંહ,સુખદેવ, રાજગુરુને 1931ની સાલ માં સાંજે 7/33 મિનિટે ફાંસીની સજા થઈ હતી આ દિવસને આપણે ક્યારેય નહીં ભૂલીએ એટલે આ દિવસને મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિ અને માહી ગ્રુપ દ્વારા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવેલ અને ભારત માતાના લાલોને શ્રદ્ધા સુમન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી ઉપરોક્ત શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિ પોરબંદરના પ્રમુખ ઘનશ્યામભાઈ મહેતા, માહી ગ્રુપના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી,પ્રમુખ કમલભાઈ ગોસલીયા,સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, ઉપપ્રમુખ નિલેશભાઈ કિશોર,ખજાનચી અમિતભાઈ ઠકરાર, ટ્રસ્ટી અશોકભાઈ ભાદ્રેચા, સભ્ય પરાગભાઈ લાખાણી, ભરતભાઈ ભટ્ટ, વિનેસભાઈ ચોલેરા, હરેન્દ્રભાઇ હાડા, જયેશભાઈ લોઢીયા,ધનંજયભાઈ ઓઝા,પ્રવીણભાઈ બામણીયા,વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને દેશના શહીદ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિ પોરબંદર ગુજરાત તેમજ માહી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે 23 માર્ચ વીર શહીદ ભગતસિંહ,સુખદેવ, રાજગુરુને 1931ની સાલ માં સાંજે 7/33 મિનિટે ફાંસીની સજા થઈ હતી આ દિવસને આપણે ક્યારેય નહીં ભૂલીએ એટલે આ દિવસને મહાત્મા ગાંધી લોકકલ્યાણ નાગરિક સમિતિ અને માહી ગ્રુપ દ્વારા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવેલ અને ભારત માતાના લાલોને શ્રદ્ધા સુમન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી