પોરબંદરમાં ચૈત્રી નવરાત્રીમા રાંદલના રાસ ગરબાનો શુભારંભ થયો
ખારવા સમાજના આરાધ્ય દેવી માં રાંદલના રાસ ગરબાની ખારવાવાડ વિસ્તારમા 210 વર્ષથી માં રાંદલના રાસ ગરબા ખારવા સમાજની દીકરીઓ પુરી રાત રમે છે અને વર્ષોની પરંપરાને જાળવી રાખી છે દરેક ધર્મના લોકો રાસ ગરબા જોવા આવે છે અને ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ બાર ગામ ખારવા સમાજના વાણોટ પવનભાઈ જશુભાઈ શિયાળ અને પંચપટેલ ટ્રસ્ટીઓ અને તમામ ગરબીના સંચાલકોના સાથ સહકારથી આયોજન કરવામા આવે છે આ આયોજન નાની રાંદલ મોટી રાંદલ નવાપાડા, જૂફરિયું,વાંદરીચોક,કૂદીવારો ચોક, નાગરવાળો, સલાટવાડા, નવિબંદર ખારવા સમાજ પ્રમુખ, પંચપટેલ દ્વારા અને વણાંકબારા ખારવા સમાજ અને સુભાષનગર ખારવા સમાજ દ્વવારા સુભાષનગર વિસ્તારમા પણ રાસ ગરબાનું આયોજન કરવામા આવે છે
ખારવા સમાજના આરાધ્ય દેવી માં રાંદલના રાસ ગરબાની ખારવાવાડ વિસ્તારમા 210 વર્ષથી માં રાંદલના રાસ ગરબા ખારવા સમાજની દીકરીઓ પુરી રાત રમે છે અને વર્ષોની પરંપરાને જાળવી રાખી છે દરેક ધર્મના લોકો રાસ ગરબા જોવા આવે છે અને ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ બાર ગામ ખારવા સમાજના વાણોટ પવનભાઈ જશુભાઈ શિયાળ અને પંચપટેલ ટ્રસ્ટીઓ અને તમામ ગરબીના સંચાલકોના સાથ સહકારથી આયોજન કરવામા આવે છે