દામનગર શહેરના વિકાસને સ્વચ્છતાની બહેનો દામનગર દામનગરમાં જાહેર રસ્તા મુતરડીઓ – પે એન્ડ યુઝ ટોઇલેટ તૂટેલા છતાં,વિકાસ ધમ – ધોકાર છે ને નંબર ૧ વિકાસ કે પ્રજાના રૂપિયાનો વ્યય..!! હવે તો વિકાસ….વિકાસ..બોલીને કે સાંભળીને આખે અંધારા આવી જાય છે તો પણ વખાણ કરી કરીને ધરાતા નથી..!! જાહેર મજૂર થયેલા સરકારી લગભગ ઈજારા થી થાય છે ને કેવા થાય છે તે સૌ જાણે છે..!! આ તસ્વીર ટેલિફોન જરૂર એકચેંજ બંધ છે. . , લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલી.) ની લાઈનમાં એટલેજ થોડેક જ દૂર બનાવેલ જાહેર મુતરડી ( બહેનો માટે) તૂટેલી છે ને અંદર અને બહારની બાજુએ ( સ્ટેટ હાઈવે પસાર થાય છે.) એટલી બધી દુર્ગંધ મારી રહી છે કે પસાર થતા લોકોનું માથું ફાટી જાય એવી હાલત છે…ક્યારેય સત્તાધીશો કે જવાબદાર અધિકારીઓ આવી જાહેર ( સરકારી) પબ્લિક માટે બનાવેલ મિલ્કતોની મુલાકાત લ્યે તો ખબર પડે કે આ વિકાસ છે કે લોલમલોલ… પ્રસિધ્ધિમાં અગ્રેસર ધારાસભ્ય ( પ્રજાના સેવક) એ આવી જાહેર મિલ્કતોની મુલાકાત લ્યે તો ખબર પડે કે આને વિકાસ કહેવાય કે અગડમ – બગડમ..ક્યારેય સત્તાધીશો કે જવાબદાર અધિકારીઓ આવી જાહેર ( સરકારી) પબ્લિક માટે બનાવેલ મિલ્કતોની મુલાકાત લ્યે તો ખબર પડે કે આ વિકાસ છે કે લોલમલોલ… પ્રસિધ્ધિમાં અગ્રેસર ધારાસભ્ય ( પ્રજાના સેવક) એ આવી જાહેર મિલ્કતોની મુલાકાત લ્યે તો ખબર પડે કે આને વિકાસ કહેવાય કે અગડમ – બગડમ..
