ડીસા તાલુકા ના માલગઢ ગામે ચૈત્રી નવરાત્રી નિમિત્તે મામાજી મહારાજ નો તેરસ ના દિવસે હવન યોજાયો…
પરમાર ચોથુવાળા પરિવાર દ્વારા માલગઢ ગમે હવન યોજાયો..
ડીસા તાલુકા ના માલગઢ ગામે આવેલ પરમાર સોથુવાળા પરિવાર ના દેવતા મામાજી મહારાજ નો ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવન અને ભોજન મહા પ્રસાદ નો આયોજન કરવામાં આવ્યું હતું..
દર વર્ષે ની જેમ આ વષૅ પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે મામાજી મહારાજ નો હવન યોજાયો હતો જે માં આવષે હવન નો લાભ બાબુજી કસ્તુરજી પરમાર દ્વારા લેવા માં આવ્યો હતો જે માં પરમાર સોતુવાળા પરિવાર મોટી સંખ્યા માં મામાજી મહારાજ ના મંદિરે ઉપસ્થિત રહી દર્શન અને મહા આરતી નો લાભ લીધો હતો અને રાત્રિ ના સમયે સારી ભજન સંધ્યા કરવા માં આવી હતી અને તેરસના દિવસે હવન ભોજન માં મહા પ્રસાદ પીરસવા માં આવ્યો હતો ધન્યતા અનુભવી હતી માલગઢ ગામે આવેલ મામાજી મહારાજ ના ભાવિ ભક્તો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી મામાજી મહારાજ ના દર્શન અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી..