જૂનાગઢના ઐતિહાસિક હેરિટેજ બિલ્ડીંગ ધરાવતી બાઉદીન કોલેજમાં અંગ્રેજોના સમયમાં એક ઘંટો આવેલો છે આ અંગે બાઉદીન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પી વી વારસીયા ના જણાવ્યા અનુસાર કોલેજની અગાસી પર એક ઘંટ છે જેનો વજન 52 કિલો એટલે કે 1000 ચાલીસ કિલો છે છેક 18 મી સદીમાં વિલિયમ જેમસ એ આ ઘંટને અગાસી પર ચડાવ્યો હતો આ ઘંટને મહાન મહેનત ઉપર ચડાવવામાં આવ્યો હતો. અન્ય ઘંટ કરતા આગ ઘંટ પંચધાતુ માંથી ત્રણ ઇંચની જાડાઈ વાળો બન્યો છે તેની તરંગ લંબાઈ વધુ છે જેના પરિણામે જ્યારે પણ આ ઘંટ શાંત વાતાવરણમાં વગડે ત્યારે તેનો અવાજ બાઉદીન કોલેજ થી લઈને છેક જુનાગઢ ની ભવનાથ તળેટી ઝાંઝરડા બાયપાસ સુધી પહોંચે છે આ ઘટ ઉપર બાંધેલો છે અને નીચેથી પટાવાળા દોરી વડે બેલ વગાડે છે ખાસ કરીને કોલેજ શરૂ કરવાથી લઈને કોલેજ પૂરી થાય ત્યાં સુધીમાં આ બેલ સાત વખત વગાડવામાં આવે છે આ રીતે જુનાગઢની બાઉદીન કોલેજ છે આ રીતે ઐતિહાસિક વારસો જૂનાગઢની બાઉદીન કોલેજ સાચવીને બેઠી છે અને વિવિધ પુરાણી વસ્તુ જોવા મળે છે
