જુનાગઢ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે સાથે જ હવે જુનાગઢના નાગરિકો પણ પ્રાકૃતિક આહાર તરફ વળી રહ્યા છે જુનાગઢના ડીડીઓ મિરાત પરીખ દ્વારા પ્રાકૃતિક ખેતી ને વેગ આપવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોમાં જાગૃતતા ફેલાવવા અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી મિરાજ પરીખની હાર્ડ પ્રાકૃતિક ખેતી કરેલ અને જૂનાગઢ ના ખેડૂતોએ પણ વધાવી છે તેથી પ્રીતિ કરાવે છે કે જિલ્લા પંચાયતના સંયોગથી આત્મા પ્રોજેક્ટ હેઠળ સંચાલિત પ્રાકૃતિક કૃષિ અહીંયા દર રવિવારે જિલ્લા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પ્રાકૃતિક ઢબે પકવેલા શાકભાજી અનાજ કઠોળ સહિતની ખાધ સામગ્રી નું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ બજારમાં કોઈ વચેટીયા વગર સીધું જ ખેડૂતો દ્વારા વેચાણ થતું હોવાથી ગ્રાહકો પણ ફાયદો થઈ રહ્યો છે આ પ્રાકૃતિક કૃષિ હાર્ટ શહેરના સરદાર બાદ ખાતે પીજીવીસીએલ ની ઓફિસની બાજુમાં આવેલ છે 15 ઓગસ્ટ 2021 માં શરૂ થયેલ આ હાર્ટમાં અત્યાર સુધીમાં 40 લાખની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ થઈ ચૂક્યું છે
