મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ના પ્રાગટ્ય ઉત્સવ ની જુનાગઢ માં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ઉપરકોટ સ્થિત રામજી મંદિરથી આરતી કર્યા બાદ ચાંદીની પાલખીમાં ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા શરૂ થઈ હતી શોભાયાત્રા 47 પ્લોટ્સ જોડાયા હતા ત્યારે આ પ્લોટ્સ તેમજ પ્રથમ વખત તો જ શોભાયાત્રામાં સામેલ નાશિક ઢોલનું ત્રસા અને શરણાઈ સાથે કર્ણ પ્રિય સુર ેલા તું યુનિક બેન્ડ રામ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શોભાયાત્રા ના સમીર નાના બાળકો સહિત તમામરામ ભક્તો બુલંદ અવાજથી લગાવેલ જય શ્રી રામના નારાથી જૂનાગઢના માર્ગો ગુંજી ઉઠ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી જેનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું રાત્રિના નવ વાગે શોભાયાત્રા જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે સંબંધી હતી બાદમાં મયારામ આશ્રમ ખાતે ધર્મસભા યોજાયા હતી અને બાદમાં વિજેતા બનેલ પ્લોટ્સના સભ્યોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરમિયાન જોષીપરામાં સૂર્યમંદિર થી મંદિરના મહાન જગ જીવનદાસ બાપુ વખતે પણ શોભાયાત્રા પ્રારંભ કરાયો હતો બારથી વધુ પ્લોટ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા
