જુનાગઢ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષકોએ સળંગ નોકરી નો લાભ અનેક જિલ્લાઓમાં મળી ચૂક્યો છે પણ હજી સુધી જુનાગઢ જિલ્લામાં મળ્યો નથી તો જુનાગઢ જિલ્લાના શિક્ષકો વહેલી તકે આ લાભ આપવામાં આવે આ ઉપરાંત એલટીસી બિલ ફાઝલ શિક્ષકોની વહીવટી કામગીરીની શિક્ષક સંઘન પણ સાથે રાખવામાં માંગ કરવામાં આવી છે શિક્ષકો બીલો કામગીરી નિષ્ઠાપૂર્વક કરતા હોવા છતાં જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં હજી શિક્ષકોને વળતર રજાઓનું પરિપત્ર કરવામાં આવ્યું નથી તો આ અંગે તમામ તાલુકામાં એક સાથે જ વળતર રજા નો પરિપત્ર કરવાની મહાન કરવામાં આવી છે આ રીતે મોટી સંખ્યામાં શિક્ષક ગણ જેમાં જુનાગઢ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો અને આગેવાનો પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેવી માંગણી સાથે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા આવેદન સ્વરૂપ એક રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે તેમની માંગણી સ્વીકારવામાં આવે નહીં તો તેમને ગાંધીજીઆ માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે
