જુનાગઢ શહેરના વોર્ડ નંબર છ માં આવેલ ઓઘડનગરમાં પીવાનું પાણી મળતું ન હોય મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા ખાતે પહોંચ્યું હતું મહિલાઓએ પાણી આપો પાણી આપવાના નારા લગાવી પાણીની સમસ્યા દૂર કરવા માંગ કરી હતી આ અંગે મોંઘીબેન મકવાણા દ્વારા જવામાં આવ્યું હતું કે તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નખાઈ ગઈ છે પરંતુ પાણી વિતરણ કરાતું નથી પાણી ડંકી બગડી ગઈ છે પરિણામે નાના બાળકોને લઈને મહિલાઓને પાણી ભરવા પડે છે ત્યારે અન્ય એક મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે અમારે પાણીની મુશ્કેલી છે નવા કપડાં ધોવાતું પાણી નથી શોચાલય પણ ઉપયોગ થઈ શકતો નથી ઘરે શૌચાલય બનાવી હશે પણ પાણી ન હોય શોચ ક્રિયા માટે ડબલા લઈને બહાર જવું પડે છે તેમજ 35 વર્ષથી ઓધડનગરમાં રહી પાણીની સમસ્યા દૂર જવું પડે છે છે કોર્પોરેશન બન્યું તેને પણ બે દાયકા કરતા વધુ સમય પસાર થઈ જતા હજુ પાણીની સમસ્યા માટે લોકોને રજૂઆત કરવી પડે છે તે મનપા પણ આવડત બતાવે છે મજૂરી કામ કરતા લોકોએ રજૂઆત કરવા આવું પડ્યું
