જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી 19 એપ્રિલ બુધવારે બપોરે 12:00 વાગે જનરલ બોર્ડ બોલાવવામાં આવશે જોકે આ જનરલ બોર્ડમાં માત્ર એક જ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે આવનારા જનરલ બોર્ડમાં ખાસ કરીને વિરોધપક્ષ નેતા ની નિમણૂકને લઈ આ બોર્ડ બોલાવવામાં આવશે ત્યારે વોર્ડ નંબર 6 કોર્પોરેટર લલિત પરસાણા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર કાદરી અને પક્ષી નેતા અદ્ર્માન પંજા જણાવ્યું છે કે શહેરમાં રોડ રસ્તા ગટર પીવાનું પાણી સફાઈ સ્ટ્રીટ લાઇટ અને પ્રાથમિક સુવિધા નો પૂરતો લાભ મળતું નથી ત્યારે આ મુદ્દાની કેમ બાદબાકી કરે છે માત્ર ને માત્ર રાજકીય રોકદ્રેશ રાખીને નિમણૂક સમય મર્યાદા વિત્યાં પછી વિપક્ષે નેતા નિમણૂક કરવાના નિર્ણય માટે જનરલ બોલાવવાનું કેટલા અંશે વ્યાજબી છે વિરોધ પક્ષના નેતાને બદલી કે વિરોધ પક્ષની ઓફિસ બંધ કરાવવાની સાચી જ હોય તેમ લાગી રહ્યું છે દરમ્યાન લલિત પ્રસારણ અને મંજુલા ફરસાણ ાના જણાવ્યું છે કે અમે તો ચાર પ્રશ્નો પૂછ્યા છે આમ ગરબેજ નો બે વર્ષનો ખર્ચ અને એજન્સી કેટલી પેનલ્ટી લગાવી 2002 થી લઈ જેવા પ્રશ્નો પણ પૂછવાના છે
