જુનાગઢ શહેરના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું હાલ મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન આ નરસિંહ મહેતા સરોવરની આસપાસમાં હવેલી જમીન આવેલી હોય છે કોઈ બિલ્ડર દ્વારા ખરીદી કરવામાં આવી છે ત્યારે તેની માપણીનું કામ ચાલુ હોય ત્યારે તેમના દ્વારા નરસિંહ મહેતા સરોવરની અંદર પણ પોતાનું હબ જમાવવા માટેની તૈયારી હોય ત્યારે આ બાબતની જાણ જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા ને થતા તેઓ મેયર ગીતાબેન પરમાર તેમજ નરસિંહ મહેતા સરોવર ખાતે અધિકારી અલ્પેશ ચાવડા સાથે પહોંચી ગયા હતા અને તાત્કાલિક આ દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે નરસિંહ મહેતા સરોવરની આસપાસના કેટલાક દબાણો વધી રહ્યા છે ત્યારે આ દબાણને દૂર કરવા માટે ઝુંબેશ ચલાવતા બિલ્ડરો દ્વારા ગાંધીનગર સુધી લાગવા પણ કરવામાં આવી હોવાનું સર્જાઈ રહ્યું છે ત્યારે આ રીતે લ્યુટીફિકેશનની કામગીરી દરમિયાન અડધો ઊભી થતા તાત્કાલિક સ્થળ પર મહાનગરપાલિકાના પદાધિકારી સ્ટેન્ડિંગ કાર મિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા મેયર ગીતાબેન પરમાર સહિતના અધિકારીઓ પોહચિયા હતા

