રાજ્ય સરકારે વીજબીલ ફિક્સ ચાર્જના ઓક્ટોબર 2022 થી ઘટાડો કર્યો છે જોકે તેમ છતાં પીજીવીસીએલ દ્વારા હજુ પણ ફિક્સ ચાર્જ ઘટાડો કરાયો ન હોય જુનાગઢ જિલ્લાના હજારો ખેડૂતો લાખો રૂપિયા વધારે ભરવા પડી રહ્યા છે આ અંગે ખેડૂત એકતા મંચના જૂનાગઢ જિલ્લા પ્રમુખ મહંમદ રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ઉપસચિવ દિપેશ રાજી 29 ઓક્ટોબર 2022 ના પરિપત્ર બહાર પાડી ફિક્સ ચાર્જમાં ઘટાડો સૂચવ્યો હતો આમ કૃષિ વીજ જોડાણ માસ 7.5 હોર્સ પાવરમાં હોર્સ પાવર નો ભાવ 20 થી ઘટાડી 10 કરાયો હતો જ્યારે 7.5 હોર્સ પાવરથી વધારાના હોસપાવર 20 નો ભાવ હતો જેમાં 75% ઘટાડી પાંચ રૂપિયા કરાયો છે મહંમદ સિડાએ જણાવ્યું હતું કે 12.5 હોય ત્યારે 12.5 * 5 કરતા 62.50 મહિનો ચાર્જ અને બે મહિનાનો ચાર્જ 125 થાય તેમ છતાં પીજીવીસીએલએ ફિક્સ ચાર્જ 200 રૂપિયા રાખ્યું છે ત્યારે હજારો ખેડૂતોને લાખો રૂપિયા વધારે ભરવાની ફરજ પડી રહી છે વેજ બિલ ફિક્સ ચાર્જમાં ઘટાડો થઈ નથી ત્યારે અમલવારી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
