જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો એવો ઓજત બે ડેમમાં આ વર્ષે પાણીનું લેવલ એક મીટર ઓછું થતાં ખેડૂતો માટે મુશ્કેલીના એંધાણ જોવા મળી રહ્યા છે કારણકે 320 જેટલા ગામોની જીવાદોરી સમાન ડેમ અત્યારથી જ પાણી ઓછું થતા આસપાસના 20 જેટલા ગામના ખેડૂતોને ચોમાસાના આગોતરા પાકના વાવેતર માટે અનેક મુશ્કેલી સર્જી છે જુનાગઢ બાદલપુર ગામે આવેલ ઓજત બે સિંચાઈ યોજના સૌથી મોટો ડેમ આવેલો છે હાલ ઉનાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે ડેમ 55.37% ભરેલો હોવાથી ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને ઓછું પાણી આપવામાં આવશે આ ડેમમાંથી આસપાસના 20 ગામોને સિંચાઈ માટે અને 300 જેટલા ગામોને જૂથનું પાણી યોજના થતી પીવા માટે પાણી આપવામાં આવે છે ત્યારે આ વર્ષે નદી નાળા વહેલા સુકાઈ જવાથી તેમજ નદીઓના પાણી પ્રવાહ બાષ્પીભવન થતા ડેમમાં પાણી લેવલ 3 સાલ ઘટ્યું છે જેના પરિણામે આ વર્ષે પિયત માટે આપવા તો જતો સપ્લાય કરવા મુશ્કેલ તેવા એંધાણ સિવાય રહ્યા છે ઉનાળુ પિયત માટે પૂરતું પાણી છે પરંતુ ચોમાસામાં માટે જે ખેડૂતોને પાણી આપવામાં આવતું હતું તે અપાવવામાં મુશ્કેલી પડશે
