જૂનાગઢના એસટી ડેપો દ્વારા રાજકોટ વચ્ચે ડેઈલી 16 ઈલેક્ટ્રીક એસ સી બસ ચાલુ કરવામાં આવી છે જેમાં આઠ ટાઈમિંગ હતા અને આઠ ટાઈમિંગ નો વધારો કરવામાં આવ્યો છે જુનાગઢ એસટી ડેપો મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે જુનાગઢ થી રાજકોટ વચ્ચે વધુ 16 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે આ બસોનો સમય સવારે છત્રીસ સાંજે 7:30 વાગ્યે સુધી અલગ અલગ દર કલાકે એક બસ ફાળવવામાં આવી છે આ બસનું જુનાગઢ થી રાજકોટ 150 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે આ બસ મુસાફરો એસટી ની વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે અને બસ સ્ટેશનના કાઉન્ટર પરથી રિઝર્વેશન પણ કરી શકશે આ બસો શરૂ થતા મુસાફરો અનેક સુવિધા વધારો થશે જુનાગઢ થી રાજકોટ નોન સ્ટોપ હોવાથી ઓછા સમયમાં રાજકોટ પણ પહોંચી શકશે ત્યારે જુનાગઢ અને રાજકોટ વચ્ચે અગાઉ આ એસટી બસની સુવિધા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યના એસટી વિભાગના મંત્રી ના વર્ષથી રાજકોટ ખાતેથી બસ ઇલેક્ટ્રીક ખુલી મૂકવામાં આવી હતી ત્યારે વધુ બસો પણ શરૂ કરાય છે
