તાજેતરમાં જુનાગઢ શહેરના નરસિંહ મહેતા સરોવરના બીયુટીપીકેસન ની કામગીરી દરમિયાન અચાનક એક હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી ત્યારે જે સ્થળેથી મૂર્તિ મળી આવી છે તે સ્થળે હનુમાનજીનું મંદિર બનાવવા માં કરાવી છે આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ શહેર તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના કામગીરી શરૂ કરાય છે તે દરમિયાન કેશોદના એક રામ ભક્ત વિપ્ર આધેડ અને સપના આવ્યું હતું કે હનુમાનજી આવ્યા હતા અને નરસિંહ મહેતા સરોવરમાં મૂર્તિ હોવાનો સંકેત આપ્યો હતો બાદમાં આ ભૂદેવ જુનાગઢ આવ્યા અને માં બતાવેલ સ્થળે ખોદકામ કરાવતા હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી આમ સ્વયંભૂ પ્રગટેલા હોય લોકો પ્રખ્તેશ્વર હનુમાનજી નામ આપ્યું હતું ત્યારે જે સ્થળ ઝડપથી હનુમાનજીની મૂર્તિ મળી હતી તે સ્થળને હનુમાનજીનું મંદિર બનાવવામાં આવે તો નરસિંહ મહેતા ની કામગીરીમાં સોનામાં સુગંધ વળી હોય તેવી થશે ત્યારે આ અંગે સત્વરે નિર્ણય લઇ તળાવ પ્રટેશ્વર હનુમાનજીની મંદિર બનાવવા માંગ કરવામાં આવી છે વહેલી તકે આ માંગ પૂર્ણ કરવા મહાનગરપાલિકાને રજૂઆત કરાય છે
