ગુજરાત રાજ્યમાં એક તરફ વન્ય જીવોને સુરક્ષીત રાખવાના બણગા ફૂંકવામાં આવે છે.. ત્યારે બીજી તરફ સિંહના મૃત્યુ આંક બાદ આજે દિપડાના ચોંકવાનારો મૃત્યુઆંક સામે આવ્યો છે.. જેમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 231 દિપડાઓના મોત નિપજ્યાં છે..
ગુજરાત વિધાનસભામાં હાલમાંજ રાજ્યના એશિયાટીક સિંહનો મૃત્યુ આંક સામે આવ્યો..જેના કારણે ભારે હોબાળો થયો હતો.. ત્યારે આજે વિધાનસભામાં દિપડાના મૃત્યુ અંગે પ્રશ્ન પૂછાતા, રાજ્યના જુદા-જુદા જંગલોમાં ત્યુઆંક વધી રહ્યો છે..
