અમિતાભની ફેમિલિ બોલિવૂડની ફેમસ ફેમિલી છે. ઘણીવાર જોઈએ છીએ કે કોઈને કોઈ રીતે બચ્ચન પરિવારની દીકરી શ્વેતા નંદા પણ ચર્ચમાં રહે છે.
શ્વેતા નંદાના લગ્ન ફેમસ બિઝનેસ મેન નિખિલ નંદા સાથે વર્ષ 1997માં થયા છે . પરંતુ મોટાભાગે શ્વેતાને આપણે તેના પિયર સાથે જ જોઈ છે. થોડા દિવસો પહેલ એવા અહેવાલો વહેતા થયા હતા કે બચ્ચન ફેમીલી માં વિખવાદ છે અને એશ તેમજ શ્વેતાને અને જયા વચ્ચે અણબનાવ છે, સ્વ્હેતા વધુ મુંબઈ જ રહે છે વગેરે…
વગેરે.. આવી અનેક અટકળો ને એક અંત એ જોવાયો છે કે શ્વેતા અને તેનો પતિ નીખીલ અલગ અલગ બીઝ્નેસ કરે છે અને એટલે અલગ અલગ જગ્યા એ રહે છે.સહજ છે કે યુગલ ને અલગ જોઈ વિચાર આવે કે તે પિયરમાં કેમ જોવા મળે છે. કોઈ પણ તહેવાર હોય હંમેશા શ્વેતા અમિતાભનો બંગલો જલસામાં જ જોવા મળે છે.
તેનું કારણ એ છે કે બંને પતિ-પત્નીનો અલગ અલગ બિઝનેસમ છે. પોતાના અલગ-અલગ બિઝનેસને માટે તે જુદા રહે છે.
શ્વેતા એક ફેશન બ્રાન્ડ ચલાવે છે તેમજ તેનો પતિ એસ્કોર્ટ ગૃપનો મેનેઝિંગ ડાયરેક્ટર છે. પોતાના કામને લઈને હંમેશા શ્વેતા મુંબઈમાં જ રહે છે.
આ જ કારણ છે કે શ્વેતાને પોતાના પિયરમાં વધુ જોવા મળે છે તેમજ તેમને જણાવી દઈએ કે, રાજ કપૂરની પુત્રી રિતુ નંદા નિખિલ નંદાની માતા છે એટલે કે શ્વેતાની સાસુમા છે.