બોલીવૂડ એક્ટ્રેસ શનાયા કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. શનાયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.શનાયા કપૂર વ્હાઈટ કલરના સાટીન ગાઉનમાં જોવા મળી હતી જેમાં તે અતિ સુંદર લાગી રહી હતી.શનાયાએ વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ચાહકો તેની આ તસવીરોને લાઈક કરી હતી.ગાઉનમાં ગ્લેમરસ અંદાજમાં શનાયા કેમેરાની સામે પોઝ આપીને ચાહકોના દિલ જીત્યાં હતા.શનાયા કપૂર મુંબઈમાં પાર્ટીમાં સ્પોટ થાય છે ત્યારે તેનો લુક સતત ચર્ચામાં રહે છે, વ્હાઈટ ગાઉનમાં એક્ટ્રેસ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.શનાયા કપૂરના ચાહકો તેના આ નવા લૂક પર ફિદા થયા છે.