જાણીતા આભીનેતા સંજય દત્તના બાળકો ઇકરા અને શાહરાનને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, કહ્યું- તેઓ સુનીલ દત્ત અને નરગીસજીની યાદ આવી ગઇ .સંજય દત્તની પત્ની માન્યતા દત્ત ગઈકાલે રાત્રે તેના બાળકો સાથે બહાર ફરવા નીકળી હતી. માન્યતા તેના બાળકો ઇકરા અને શાહરાન સાથે બાંદ્રામાં એક વૈભવી રેસ્ટોરન્ટ ઇઝુમીની બહાર જોવા મળી હતી. લાંબા સમય પછી પાપારાઝી કેમેરા સામે જોવા મળતા આ બાળકોને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં આ બાળકોને જોઈને લોકોને સુનીલ દત્ત અને નરગીસ યાદ આવી ગયા.માન્યતા દત્ત લાંબા સમય પછી બાળકો સાથે જોવા મળી હતી.
માન્યતા દત્ત લાંબા સમય બાદ પોતાના બાળકો સાથે કેમેરા સામે જોવા મળી હતી. માન્યતાએ બાળકો સાથે પાપારાઝીની સામે પણ ઘણી પોઝ આપ્યા હતા.આ તસવીરોમાં દીકરી ઇકરાનો ચહેરો તેની માતા માન્યતા જેવો જ દેખાય છે.જો કે ચાહકો એ આ તકે દાદા-દાદી સુનીલ દત્ત અને નરગીસ દત્તને યાદ કર્યાજો કે, આ ઝલક બહાર આવતા જ લોકો કહેવા લાગ્યા કે આ બાળકોને જોઈને તેમને તેમના દાદા-દાદી સુનીલ દત્ત અને નરગિસ દત્તની યાદ આવી ગઈ.માન્યતા અને સંજયના આ બાળકો જોડિયા છે.સંજય અને માન્યતાના લગ્ન ગોવામાં 7 ફેબ્રુઆરી 2008ના રોજ થયા હતા.લગ્નના લગભગ બે વર્ષ પછી, 21 ઓક્ટોબર, 2010ના રોજ માન્યતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો.