પ્રિયંકા ચોપરા અને નિક જોનસના મેંહદી અને સંગીત સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ખુદ દેશી ગર્લે સોસઇયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોને જોઈ લાગી રહ્યું છે કે મહેંદી અને સંગીત સેરેમનીમાં ખૂબ ધમાલ થઈ છે.

આ સેરેમનીમાં સામેલ થયેલા તમામ મહેમાનોને ફોટોગ્રાફ લીક ન થાય તે માટે ફોટા પાડવાની મનાઈ કરવામાં આવી હતી.