બંગાળી ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં દેશની સૌથી બોલ્ડ સેલિબ્રિટીઓમાંની એક છે. તેણી તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે.નુસરત જહાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.નુસરત જહાંની સુંદરતા ઘણી મોટી હિરોઈનોને પણ ટક્કર મારી દે તેવી છે.
નુસરત જહાં પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાડવા માટે ફેમસ છે અને આ વખતે પણ તેણે આવું જ કર્યું છે.નુસરતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જે હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે.નુસરતે આ ફોટોશૂટમાં પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. થોડા થોડા સમયે નુસરત આવા નખરા કરી ને ચર્ચામાં પણ રહે છે. તેનું માર્કનું સૌન્દર્ય અનેકો ને ઘાયલ કરવા પુરતું છે.