હરિયાણાઃ સપના ચૌધરી પોતાના ડાંસના કારણે ચાહકોમાં છવાયેલી રહે છે. એટલું જ નહીં પોતાની કેટલીક હરકતોના કારણે પણ લોકોમાં ચર્ચાનો વિષય બનતી રહે છે. આ વચ્ચે હવે સચના ચૌધરીનો નવો દેશી લૂક જોવા મળ્યો હતો.
હરિયાણવી ડાન્સિંગ ક્વિન સપના ચૌધરી હવે દેશમાં ઘર ઘરમાં ઓળખાતી થઇ ગઇ છે. સોસિયલ મીડિયા પર પણ સપના ઘણી જ એક્ટીવ રેહ છે. અને તેનાં ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હવે હાલમાં જ સપનાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો દેસી લૂક જોવા મળે છએ અને તે ઠેઠ દેસી અંદાજ ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે. જોઇ લો સપનાની સુંદરતા તમે પણ.
સપના ચૌધરી આ તસવીરોમાં પ્રિન્ટેડ સૂટમાં નજર આવી રીહ છે. જે તેનાં પર ખુબજ ઉઠી રહ્યો છે. સપના ટ્રેડિશનલ ઠેઠ હરિયાણવી અંદાજ ફેન્સને ગમે છે. અને તે અવાર નવાર તેનો દેસી અંદાજ શેર પણ કરતી રહેતી હોય છે.
સપના પોતે તેની આ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ વોલ પર શેર કરી છે. ફોટો શેર કરતાં તેણે દેસી અંદાજમાં એક કેપ્શન પણ લખી છે. જેનાં પર ફેન્સ તેનો અર્થ પુછી રહ્યાં છે..
સપનાએ લખ્યું છે, ‘છોરે કે કંધે પે ખેસી, ઓર બહુ દેસી.. બાત એ અલગ હોયા કરે..’