મુંબઈ : બૉલીવુડ અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ લૂકથી તેના ફેન્સને દીવાના બનાવે છે. સોશિયલ મીડિયા પર વિવિધ ફોટો શેર કરતી રહે છે અને ફેન્સ સાથે કનેક્શન બનાવતી રહે છે. હવે એક્ટ્રેસ અનન્યા પાંડેએ એક મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે બિકીની ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
અનન્યા પાંડે બોલ્ડ લુકમાં ઓવરસાઈઝ શર્ટ સાથે બ્લુ બિકીનીમાં જોવા મળી હતી.
અનન્યા પાંડેએ સનફ્લાવર બિકીનીમાં ધૂમ મચાવી હતી.
સ્ટાઇલિશ બ્રાલેટમાં અનન્યા પાંડેનો ગ્લેમરસ અવતાર.
અનન્યા પાંડે પેન્ટસૂટ સાથે બ્લેક બિકીની ટોપમાં ખૂબસૂરત લાગી રહી છે.
અનન્યા પાંડે મેચિંગ કો-ઓર્ડ્સ સાથે ફ્લોરલ બિકીની ટોપમાં સુંદર લાગે છે.
અનન્યા પાંડે સ્ટાઇલિશ બિકીની ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
અનન્યા પાંડે એસિમેટ્રિક ક્રોપ ટોપ સાથે હાઈ-સ્લિટ સ્કર્ટ પહેરે છે
અનન્યા પાંડે ગ્રીન બ્રાલેટ અને મેચિંગ પેન્ટમાં સ્માર્ટ દેખાય છે.
અનન્યા પાંડેએ હાલ્ટર-નેક બ્રાલેટમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.