ARTICLE370:યામી ગૌતમની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં કાશ્મીર ઘાટીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. કલમ 370 હટાવવામાં કેવા પ્રકારના પ્રયાસો અને ગૂંચવણો સામે આવી તેની એક ઝલક પણ જોઈ શકાય છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
