પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યા છે. પરંતુ આ લગ્નનમાં સૌથી મહત્ત્વની વિધિ કન્યાદાન પર સૌની નજર હશે કે આખરે પ્રિયંકાનું ક્યાદાન કોણ કરશે.પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરાથી બહુ જ ક્લોઝ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાનું ક્યાદાન તેની માતા નથી કરવાની. લગ્નની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. ઉમેદ ભવનમાં પ્રિયંકાની સંગીત સેરેમની હશે.
મીડિયા અહેવાલ અનુસાર પરિણીતી ચોપરાના માતા પિતા રીના અને પવન ચોપરા પ્રિયંકાનું કન્યાદાન કરશે. . તેવામાં 1 ડિસેમ્બરે હિન્દુ રિતી રિવાજ અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચ્યન રિવાજ અનુસાર લગ્ન થશે