14-15 નવેમ્બર દિપીકા અને રણબીર એકબીજાના થઈ જશે. બોલિવુડના આ કપલે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી કાયમ માટે એકબીજાના થઈ જશે. બોલિવુડના સ્ટનીંગ કપલ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નના તાંતણે બંધાવાનો નિર્ણય લીધો છે.
દીપિકા નંદી પુજા માટે પોતાના હોમટાઉન બેંગલોર પહોંચી છે. નંદી પૂજાની સાથે જ દીપિકા-રણવીરના લગ્ન પ્રસંગોની શરૂઆત છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દિપીકા પાદુકોણે નંદી પૂજામાં તેના ફેવરીટ ડિઝાઈનરસબ્સસાચીએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. દીપિકા લગ્નમાં પણ તેના ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે.