મહિલા ટેનિસ એસોસિએશન (ડબલ્યુટીએ) દ્વારા સોમવારે જાહેર કરાયેલા નવા રેન્કિંગમાં મેડિસન કિઝે 8 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં 10મા ક્રમે એન્ટ્રી કરી છે. આ ઉપરાંત એકાદ બે નજીવા ફેરફાર સિવાય મહિલાઓના ટોપ ટેનમાં કોઇ મોટો ફરક દેખાયો નથી.
નાઓમી ઓસાકાએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. યુક્રેનની એલિના સ્વિતોલિનાએ બે ક્રમ ઉપર ચઢીને 7માં પરથી 5માં ક્રમે આવી છે, તો 5મા ક્રમે બેઠેલી કિકી બર્ટેન્સ બે ક્રમ નીચે ઉતરીને 7માં ક્રમે પહોંચી છે.
ડબલ્યુટીઍ રેન્કિંગ ટોપ ટેન
[table id=3 /]