One plus nord 2 સ્માર્ટફોન 22 જુલાઈએ ભારતમાં લોન્ચ થવાનો છે. સ્માર્ટફોનના લોન્ચિંગની તેમને ઘોષણા પણ કરેલી છે. આ ફોન 22 જુલાઈના દિવસે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે લોન્ચ થઇ જશે. One plus nord 2 5G ની લોન્ચિંગ ઇવેન્ટ સત્તાવાર એકા એક યુટ્યુબ ચેનલ પર જોઇ પણ શકાય છે. આ ફોન ભારતની સાથે બીજા દેશ યુરોપિયન બજારમા એક સાથે લોન્ચ થવાનો છે. One plus ના CEO પીટ લૌએ તેમને પણ કહ્યુ કે One plus nord 2 સ્માર્ટફોન One plus નુ અપગ્રેડ વર્ઝન કાઢેલુ છે.
One plus nord CE ની કિંમત ભારતની અંદર 22,999 રૂપિયાની શરૂઆતમા કરવામા આવેલ હતી. સમાન One plus ની કિંમત 24,999 રૂપિયા રહેલી છે. One plus 2 ની કિંમત તે પ્રાઇસ ટેગમા થશે.
One plus 2 સ્માર્ટફોન One plus નુ પહેલુ ડિવાઇસ છે, તેને મીડિયાટેક ચિપસેટ સપોર્ટ પણ આપવામા આવશે. આ સ્માર્ટ ફોન ફ્લેગશિપ ડાયમેન્સિટી 1200 AISC સાથે આપવામા આવી રહ્યુ છે. અને આ ફોન ઇ-કોમર્સ સાઇટ એમેઝોન પર પણ સૂચિબદ્ધ રહેલી છે. ઉપરાત, તેનું વેચાણ દર પણ ફક્ત એમેઝોન ઇન્ડિયા ના દ્વારા જ કરવામા આવવાનુ જ છે.
One plus 2 5G ડિઝાઇનની દ્રષ્ટિએ હાઇ-એન્ડ સ્માર્ટફોન One plus 9 જેવું જ સરખુ હશે. ફોન મા લંબચોરસ કેમેરા સાથેનું મોડ્યુલ પણ આવશે. ફોનની અંદર ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ પણ આપવામાં આવેલો છે, જે એલ.ઇ.ડી. ફ્લેશ લાઇટ સપોર્ટ સાથે પણ આપવામા આવશે.
One plus 2 સ્માર્ટફોન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે સપોર્ટ પણ આપવામાં આવશે. ફોનની અંદર ગ્રીન કલર વિકલ્પ આપેલો છે.